હું કઈ રીતે નાની બચત યોજનાની એન.એસ.સી./
કે.વી.પી./માસિક આવક યોજનાની અરજી કરી શકું?ગાંધીનગર વિસ્તારમાં રહેઠાણ હોય તો નાયબ નિયામકશ્રીને, નગરપાલિકા વિસ્તારમાં રહેઠાણ હોય તો મામલતદારશ્રીને,
ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણ હોય તો તાલુકા વિકાસ અધિકારીને એ.એ.એસ-૧માં અરજી કરવાની રહેશે.