Print this Page Print this | Share this

સામાજીક વનીકરણ કરવા માટે જમીનની માંગણી બાબત

ahmedabad

હું કઈ રીતે સામાજીક વનીકરણ કરવા માટે જમીનની
માંગણી કરી શકું?
વન વિભાગના સક્ષમ અધિકારીશ્રી, જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૫ મુજબ.

[File Size : 44 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • ગ્રામ પંચાયતનો સંમતિ ઠરાવ.
  • માંગણીવાળા જમીનની હાલની સ્થળસ્થિતિ અંગેનું પંચનામું.
  • અગાઉ માંગણીવાળી જમીનની મંજુરી આપેલ હોય તો તેની વિગત.
  • માંગણીવાળી જમીનની ગામ ન. નં. ૭/૧૨ તથા ગામ ન.નં. ૬ની નકલ
  • માંગણીવાળી જમીનની સ્થળસ્થિતિ દર્શાવતા નકશાના ટ્રેસીંગની નકલ

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays