Print this Page Print this | Share this

ઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી બાબત

ahmedabad

હું કઈ રીતે ઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની
માંગણી કરી શકું?
જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૬ મુજબ.

[File Size : 67 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • માંગણીવાળી જમીનનું સ્થળ સ્થિતિ દર્શાવતું પંચનામું અસલમાં.
  • અરજદારનો સંબંધિત તલાટી રૂબરૂ આપવામાં આવેલ જવાબ અસલમાં.
  • અરજદારની લેખિત કબુલાત / બાંહેધરી અસલમાં.
  • સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ.
  • અરજદાર કંપની / પેઢી હોય તો તેના રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ.
  • કંપની/પેઢી વતી અરજી કરી હોય તો અરજદારને અધિકૃત કર્યાનો પુરાવો અથવા કંપની/પેઢી હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં પસાર કરવામાં આવેલ ઠરાવની નકલ કંપનીના સીલ સાથે.
  • આ જ હેતુ માટે અગાઉ જમીન આપેલ હોય તો તેના હુકમનો નંબર-તારીખ નકલ સાથે.
  • માંગણીવાળા જમીનના ગામ ન.નં. ૭/૧૨ ના ઉતારાની નકલ.
  • માંગણીવાળા જમીનના ગામ ન.નં. ૬ (હક્કપત્રક) માં કરેલ તમામ ફેરફાર નોંધોની નકલ.
  • માંગણીવાળા જમીન સંપાદન હેઠળ છે કે કેમ? (જમીન સંપાદન અધિકારીશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર)
  • અરજદારે તાલીમ મેળવેલ હોય તો તેના પ્રમાણપત્રની નકલ.
  • ચાલુ નાણાંકીય વર્ષની વાર્ષિક આવક અંગેના આધાર/પુરાવા.
  • વાર્ષિક સદ્ધરતા અંગેના આધાર પુરાવા.
  • મત્સ્ય ઉદ્યોગ ખાતાના ઉમરગાવ તાલીમ કેન્દ્ર ખાતે મેળવેલ તાલીમ અંગેના પુરાવા.
  • મત્સ્ય ઉદ્યોગ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલા "ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાય".
  • માંગણીવાળા જમીન દરિયા કિનારે આવેલ હોય તો સંબંધિત પોર્ટઓથોરીટીના કાર્યક્ષેત્રમાં અથવા તો તેની નજીક હોય તો સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપેલ "ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાયની નકલ".
  • માંગણીવાળા જમીનની સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો.
  • માંગણી બાબતે તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ રીપોર્ટની નકલ.
  • વ્યક્તિગત કિસ્સામાં અરજી ઉપર અરજદારનો ફોટોગ્રાફ.
  • કંપની/પેઢીના કિસ્સામાં અરજી ઉપર કંપની/પેઢીનું નામ તથા સીલનો સિક્કો મારવો.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays