Print this Page Print this | Share this

વ્યક્તિગત કિસ્સામાં સરકારી પડતર જમીનની માંગણી (ખેતી હેતુ માટે / લેન્ડ કચેરી દ્વારા)

ahmedabad

હું કઈ રીતે વ્યક્તિગત કિસ્સામાં સરકારી પડતર જમીનની
માંગણી (ખેતી હેતુ માટે / લેન્ડ કચેરી દ્વારા) કરી શકું?
જાહેરનામામાં જણાવેલ સમય મર્યાદામાં પ્રાંત અધિકારીશ્રીને પરિશિષ્ટ-૧/૭ મુજબ.

[File Size : 47 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ કુટુંબની વાર્ષિક આવકનો દાખલો.
  • અરજદારના કુટુંબની વિગતો.
  • અરજદારના રહેઠાણનો પુરાવો.
  • અરજદારની જાતિનો દાખલો.
  • એકસાલી ધોરણે જમીન ખેડી હોય તો તેની ૭/૧૨ ની નકલ.
  • ખેડુત ખાતેદાર હોય તો ગામ નમૂના નંબર ૮-અ તથા ૭/૧૨ ની નકલો.
  • માજી સૈનિકના કિસ્સામાં નોકરીમાંથી નિવૃત્ત થયા અંગેના પુરાવા.
  • માજી સૈનિકના કિસ્સામાં સૈનિક કલ્યાણ કેન્દ્રનો દાખલો.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays