Print this Page Print this | Share this

ગામતળ અને સીમ તળના વાડા કાયમ કરવા બાબત

ahmedabad

હું કઈ રીતે ગામતળ અને સીમ તળના વાડા કાયમ
કરાવી શકું?
જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૫ મુજબ.

[File Size : 748 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • કબજા હક્કની રકમ ભરવા બાબતેનું સંમતિપત્રક.
  • અરજદારનો જવાબ.
  • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
  • ગામ નમૂના નં. ૭/૧૨, ૮/અ તથા ફેરફાર નોંધ નમુના નં.-૬ ની નકલો.
  • અરજદારના રહેઠાણના પુરાવા.
  • વાડાની જમીનનો ચતુ:સીમા સહ નકશો.
  • વાડા રજીસ્ટરે નોંધાવ્યાનો તલાટીશ્રીનો દાખલો.
  • અરજદારના બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays