Print this Page Print this | Share this

ગણોતધારાની કલમ-૬૩ અન્વયે મંજુરી

ahmedabad

હું કઈ રીતે ગણોતધારાની કલમ-૬૩ અન્વયે મંજુરી
મેળવી શકું?
જીલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ ૧/૨૧ મુજબ.

[File Size : 46 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સ્થળ સ્થિતિનું પંચનામું.
  • અરજદારનો રૂબરૂ જવાબ.
  • ખરીદનાર સંસ્થાનો રૂબરૂ જવાબ.
  • અરજદારે ધારણ કરેલ જમીન ૧૯પ૧–પરથી અરજીની તારીખ સુધીના ગામ.ન.નં. ૭/૧રની નકલો.
  • અરજદારે ધારણ કરેલ જમીનનો સંબંધિત ગામ.ન.નં.૬ (હક્કપત્રક) નોંધની તમામ નકલો.
  • ગામ ન.નં ૮–અ ના ઉતારાની નકલ.
  • ઝોર્નિગ સર્ટીફીકેટની નકલ.
  • જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ હેઠળ થતો હોય તો એફ. ફોર્મની નકલ.
  • જમીન વેચાણ રાખનાર સંસ્થા /સોસાયટી /મંડળી હોય તો,
    • રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ની નકલ.
    • બંધારણની નકલ.
    • છેલ્લા ૩ વર્ષની ઓડિટ રીપોર્ટની નકલ.
    • સંસ્થા/ મંડળીની આર્થિક સધ્ધરતા બાબતેના આધાર પુરાવા.
  • વેચાણ કરવા માગે છે તે જમીનના નકશાના ટ્રેસીંગની નકલ.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays