Print this Page Print this | Share this

વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત

ahmedabad

હું કઈ રીતે વારસાઈ પ્રમાણપત્ર આપવા મંજુરી મેળવી શકું?
સ્વ.પેન્શનરના કાયદેસર સીધી લીટીના વારસદાર આવી
અરજી કરી શકે છે.

[File Size : 57 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
  • વારસદારોનો હક્ક જતો કરવાની એફીડેવીટ
  • પંચનામુ (પરિશિષ્ટ–૪ /૪૭ મુજબ)
  • પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
  • સ્વ. પેન્શનરનો મરણનો દાખલો
  • પી.પી.ઓ યુકત નકલ
  • નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
  • રેશનકાર્ડની નકલ
  • પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays