Print this Page Print this | Share this

જાતરક્ષણ હથિયાર પરવાનો ડુપ્લીકેટ મેળવવા બાબત

ahmedabad

હું કઈ રીતે જાતરક્ષણ હથિયાર પરવાનો ડુપ્લીકેટ
મેળવવાની મંજુરી મેળવી શકું?
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ–૧/પ૩ મુજબ.

[File Size : 43 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • પરવાનો ખોવાયા અંગે પોલીસ દાખલો
  • પરવાનો ફાટી ગયેલ હોય/ બળી ગયેલ હોય /પલળી ગયેલ હોય તો તેવો પરવાનો
  • ડુપ્લીકેટ લાયસન્સ ફી ચલણથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ
  • ડુપ્લીકેટ લાયસન્સ ફી
  • રીવોલ્વર / પિસ્તોલ માટે રૂા. પ૦/–
  • રર રાઈફલ/બ્રીજલોડ ગન માટે રૂા. ર૦/–
  • રીપીટીંગ રાઈફલ માટે રૂા. પ/–
  • ખોવાઈ ગયેલ કિસ્સામાં નિયત સોગંદનામું

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays