Print this Page Print this | Share this

દારૂખાના વેચાણનો કાયમી પરવાનો મળવા અંગે

ahmedabad

હું કઈ રીતે દારૂખાના વેચાણનો કાયમી પરવાનો મળવા
અંગેની મંજુરી મેળવી શકું?
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ–૧/પપ મુજબ.

[File Size : 70 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • ચારિત્ર્ય અંગેનો સ્થાનિક પોલીસનો દાખલો
  • સ્થાનિક સંસ્થા (નગર પાલિકા /ગ્રામ પંચાયત) નું "ના વાંધા પ્રમાણપત્ર"
  • ઉંમરનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટિફીકેટ અથવા જન્મનો દાખલો અથવા સીવીલ સર્જનનો દાખલો)
  • ધંધાના સ્થળની માલિકી પુરાવા (પ્રોપર્ટી કાર્ડ, ટેક્ષ બીલ, ૭/૧ર ની નકલ)
  • ભાડાની જગ્યા હોય તો ભાડા કરારની નકલ
  • સ્ક્રુટીની ફી રૂા. ૧૦૦ ચલણથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ
  • જગ્યાની સ્થળસ્થિતિનો માપ સાથેનો નકશો (ત્રણ નકલમાં)
  • આગ, અકસ્માત સામે સાવચેતીના રાખેલ સાધનોની વિગત

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays