Print this Page Print this | Share this

દારૂખાના વેચાણ પરવાનો રિન્યુ કરવા બાબત

ahmedabad

હું કઈ રીતે દારૂખાના વેચાણ પરવાનો રિન્યુ કરવાની મંજુરી
મેળવી શકું?
સંબંધિત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી / પ્રાંત અધિકારીશ્રીને, પરિશિષ્ટ–૧/પ૭ મુજબ.

[File Size : 45 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સંબંધિત પોલીસ સ્ટેશનનો અભિપ્રાય
  • અસલ પરવાનો
  • ભાડાની જગ્યા હોય તો ચાલુ ભાડા કરારની નકલ
  • ફાયર સેફટીના સાધનો વસાવ્યા છે. તે અંગે ફાયર બિગ્રેડનું પ્રમાણપત્ર.
  • રિન્યુઅલ ફી રૂા. ૧પ૦/–ચલણથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ૦૦૭૦-અધર એડીએમ સદરે જમા કરાવ્યાનું અસલ ચલણ

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays