Print this Page Print this | Share this

પેટ્રોલીયમ એકટ ૧૯૩૪ હેઠળ સ્ટોરેજ લાયસન્સ મેળવવા બાબત

ahmedabad

હું કઈ રીતે પેટ્રોલીયમ એકટ ૧૯૩૪ હેઠળ સ્ટોરેજ લાયસન્સ મેળવવાની મંજુરી મેળવી શકું?
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ – ૧/પ૮ મુજબ.

[File Size : 56 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૭૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સ્થાનિક સંસ્થા (નગરપાલિકા / ગ્રા.પં.) નું ના વાંધા પ્રમાણપત્ર
  • જગ્યાની સ્થળસ્થિતિનો માપ સાથેનો નકશો. (ચાર નકલમાં)
  • સ્થળની માલિકી અંગેના પુરાવા (પ્રોપર્ટી કાર્ડ, ટેક્ષ બિલ, ૭/૧ર ની નકલ) / ભાડાની જગ્યા હોય તો ભાડા કરારની નકલ.
  • આગ, અકસ્માત સામે સાવચેતીના રાખેલ સાધનોની વિગત.
  • સ્ક્રુટીની ફી રૂા. ૧૦૦ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays