Print this Page Print this | Share this

જાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર કરવા બાબત

ahmedabad

હું કઈ રીતે જાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર
કરવા મંજુરી મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૮૭ મુજબ.

[File Size : 48 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • હાલમાં ધારણ કરતા અને અત્રે ના જીલ્‍લામાં નોંધાવવાના છે તે પરવાનાની પ્રમાણિત નકલ (બે નકલમાં)
  • રહેઠાણનો પુરાવો (નગરપાલિકા/ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઇટબીલ, ટેલીફોન બીલ મતદાર ઓળખ કાર્ડની નકલ, ડ્રાઇવીંગ લાયસન્‍સ પૈકી ગમે તે એક)
  • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
  • જે જિલ્‍લા / શહેરનો પરવાનો ધારણ કરતા હોય, તે જિલ્‍લા / શહેરના લાયસન્‍સ અધિકારીશ્રીનું નિયત નમૂનાનું N.O.C (અસલમાં)

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays