Print this Page Print this | Share this

સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં જર્ની લાયસન્‍સ આપવા બાબત

 

હું કઈ રીતે સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં જર્ની લાયસન્‍સ
આપવાની બાબત માટે મંજુરી મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૮૮ મુજબ.

[File Size : 45 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીજર્ની લાયસન્‍સ રૂા. ૨૦/- ચલણથી એસ.બી.આઇ માં જમાં કરાવ્‍યાનું અસલ ચલણ

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • હથિયાર અંગે પઝેશન સર્ટિફીકેટ (સંબંધિત પોલીસ સ્‍ટેશન)
  • અસલ પરવાનો

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays