Print this Page Print this | Share this

જાતરક્ષણ હથિયાર પરવાનો રદ કરવા બાબત

 

હું કઈ રીતે જાતરક્ષણ હથિયાર પરવાનો રદ કરવાના
બાબત માટે મંજુરી મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૯૧ મુજબ.

[File Size : 42 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અસલ પરવાનો
  • મરણ થયેલ હોય તો મરણનો દાખલો / વેચાણનો પુરાવો / તબદીલ કર્યાનો પુરાવો / બીજા કોઇ કારણો કે જેવા કે કોર્ટ આદેશ વગેરે
  • હથિયાર સંબંધિત પોલીસમાં જમા કરાવ્‍યાનો દાખલો

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays