Print this Page Print this | Share this

જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે પરફોર્મન્સ લાયસન્સ મેળવવા અંગે

 

હું કઈ રીતે જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ
નિયમો અન્વયે કાર્યક્રમ માટે પરફોર્મન્સ લાયસન્સ
મેળવવા માટે મંજુરી મેળવી શકું?
મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૯૭ મુજબ.

[File Size : 50 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • જે જગ્યામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તે જગ્યાના માલિકનું સંમતિ પત્ર.
  • કાર્યક્રમમાં હાજર રહેવા ધારેલ વ્યકિતઓની સંખ્યા.
  • કાર્યક્રમ માટે કેટલો પ્રવેશદર રાખવામાં આવેલ છે? અને કેટલી ટીકીટો/આમંત્રણ પાસ છપાવવામાં આવેલ છે તેની વિગત.
  • કાર્યક્રમના સમયપાલન અંગે બાંહેધરી.
  • નગરપાલિકાનો ટેક્ષ ભરપાઈ કર્યાની પહોંચની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • જમીન સરકારી માલિકીની હોય તો તેના મંજુરી પત્ર અને ભાડા ભર્યાની પહોંચની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • ખુલ્લી જગામાં હંગામી ટેન્ટ, સ્ટેજ દ્બારા કાર્યક્રમ માટે સ્ટ્રકચર યોગ્ય છે તે સંબંધે કા.પા.ઈ.શ્રી નું N.O.C
  • નાટક સંબંધે સંગીત નાટય અકાદમીનું યોગ્યતા પ્રમાણપત્ર.
  • સંબંધિત પોલીસ સ્ટેશનનો અભિપ્રાય.
  • અરજી પર નિયત કોર્ટ ફી સ્ટેમ્પ.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays