Print this Page Print this | Share this

શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ મેળવવા બાબત

 

હું કઈ રીતે શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ
મેળવવા બાબત માટે મંજુરી મેળવી શકું?
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૧૦૨ મુજબ.

[File Size : 31 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૨૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • જન્મના પ્રમાણપત્રની નકલ અથવા ડોમીસાઈલ સર્ટીફીકેટની નકલ અથવા ભારતીય પાસપોર્ટ ની નકલ.
  • સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ નકલ તેમજ માતા/પિતા/વાલીના સ્કુલ લીવીંગ સર્ટી ની નકલ
  • ધોરણ–૧૦/ધોરણ–૧ર ની માર્કશીટ તથા સર્ટીફીકેટ ની નકલ
  • ટેલીફોન બીલ અથવા લાઈટબીલની નકલ અથવા મતદાર ઓળખપત્રની નકલ અથવા રેશન કાર્ડની નકલ અથવા કરવેરા માગણી બીલ
  • ઈન્કમટેક્ષ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાનકાર્ડ) ની નકલ
  • નેશનાલીટી સર્ટીફીકેટ રજુ કરવા જણાવતા માંગણી પત્ર/ સંબંધિત સંસ્થા કોલેજનુ એડમીશન ફોર્મ/રીસીપ્ટની નકલ

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays